16 May 2025

સવાર સવારમાં ચકલીનો અવાજ સાંભળવો કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ સંકેતોનું ખુબ મહત્વ છે.

Pic credit - google

તેમાં પણ, સવારે ઉઠતાની સાથે આપડે ઘણી વખત કોઈ જીવને જોઈએ કે પછી તેનો અવાજ સાંભળીયે છીએ

Pic credit - google

ત્યારે જો સવાર ઉઠતાની સાથે તમને ચકલીનો અવાજ સંભળાય તો કઈ વાતનો સંકેત મળે છે?

Pic credit - google

એવું માનવામાં આવે છે કે સવારે બાલ્કનીમાં અથવા ઘરની આસપાસ ચકલીનો અવાજ સંભળાવો ખૂબ જ સારો સંકેત છે.

Pic credit - google

ચકલી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચકલીનો અવાજ સંભળાવો ઘરમાં ખુશીઓ આવવા અને જીવનમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.

Pic credit - google

સવારે ચકલીનો અવાજ સાંભળવો આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો અને કારકિર્દીમાં સફળતા મળવાના સંકેત આપે છે.

Pic credit - google

ચકલીનો અવાજ સાંભળવાથી મન દિવસભર ખુશ રહે છે, તેમજ ઘરમાં સકારાત્મકતા આવે છે. .

Pic credit - google

ચકલીનો અવાજ સાંભળવો સારા નસીબનું પણ પ્રતીક માનવામાં આવે છે અને તે એક સારા અવસરની નિશાની છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google