20 May 2025

ઘરના આંગણામાં રોજ ગાયનું બેસવું કઈ વાતનો આપે છે સંકેત?

Pic credit - google

સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. ભારતમાં ગાયનું પૂજન  થાય છે.

Pic credit - google

એવું કહેવાય છે કે જો તમે ગાયની પૂજા કરો છો, તો 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા થાય છે.

Pic credit - google

ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પણ જો ગાય રોજ તમારા ઘરના આંગણામાં આવીને બેસે છે કે ઉભી રહે છે તો શું સંકેત મળે છે

Pic credit - google

જો ગાય તમારા ઘરના આંગણે બોલાયા વિના આવે અને બેસી રહે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - google

ગાય ઘરના આંગણામાં કે મુખ્ય દ્વાર પાસે બેસી હોય તો ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.

Pic credit - google

ઘરના આંગણામાં ગાયના બેસવાથી માનવામાં આવે છે કે રોકાયેલા કામ પૂરા થાય છે અને રોકાયેલું ધન પણ મળે છે.

Pic credit - google

આ સાથે ગાયનું આંગણામાં બેસવું ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે.

Pic credit - google

આ સાથે ગાય તમારા ઘરના ઉંબરે આવી પગ મુકે છે તો સફળતાના સંકેત મળે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google