4 july 2025

ચામાચીડિયા હંમેશા ઊંધા કેમ લટકતા હોય છે? જાણો કારણ

Pic credit - google

તમે ઘણીવાર ચામાચીડિયાને વીજળીના વાયર કે ઝાડ વગેરે પર લટકતા જોયા હશે.

Pic credit - google

પરંતુ જ્યારે પણ તમે તેમને જોયા હશે, ત્યારે તેઓ હંમેશા ઊંધા લટકતા જોવા મળે છે.

Pic credit - google

ત્યારે ચામાચીડિયાને ઊંધા લટકતા જોઈને તમારા મનમાં એક પ્રશ્ન આવતો હશે.

Pic credit - google

તમે પણ વિચારતા હશો કે ચામાચીડિયા ઊંધા જ કેમ લટકતા હોય છે? તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

Pic credit - google

ચામાચીડિયા ઊંધા લટકતા રહે છે જેથી તેઓ સરળતાથી ઉડી શકે.

Pic credit - google

કારણ કે અન્ય પક્ષીઓની જેમ ચામાચિડિયા જમીન પરથી ઉડી શકતા નથી. તેમની પાંખો ઉડવા માટે જમીન પરથી જરૂરી વેગ આપી શકતી નથી.

Pic credit - google

તે સાથે તેમના પગ ખૂબ નાના અને અવિકસિત હોય છે.

Pic credit - google

આ કારણે, તેઓ જમીન પરથી સારી રીતે ઉડી શકતા નથી. આથી ઉંધા લટકતા હોય છે જેથી તે ઝડપથી ઉડી શકે છે

Pic credit - google