4 july 2025

ઘરમાં અચાનક પંતગિયું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

Pic credit - google

શાસ્ત્રોમાં છોડ તેમજ જીવ-જંતુને લઈને વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. દરેક જંતુ કોઈને કોઈ શુભ અને અશુભ સંકેત લઈને આવે છે.

Pic credit - google

ત્યારે જો તમારા ઘરમાં અચાન પંતગિયું આવે છે તો તે કઈ વાતનો સંકેત છે તેમજ તેનું આવવું શુભ કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં પતંગિયાનું આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

હિન્દુ ધર્મમાં, પતંગિયું દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તેનું આગમન સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

ઘરમાં પતંગિયું આવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તે ખુશીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એટલું જ નહીં, ઘરમાં ચાલી રહેલા ઝઘડાઓથી પણ છુટકારો મળશે.

Pic credit - google

જો તમારા ઘરમાં પતંગિયું જુઓ છો તો તેનો અર્થ છે કે તમારી કોઈ ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે.

Pic credit - google

આ સિવાય ઘરમાં પતંગિયું આવવું કોઈ વ્યક્તિ માટે લગ્નનો પ્રસ્તાવ આવવાનો પણ સંકેત છે. આ ઉપરાંત, તે લગ્ન જીવનમાં ખુશીનો સંકેત પણ આપે છે.

Pic credit - google

જો ઘરમાં પીળું પતંગિયું આવે છે, તો તે ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો લાવે છે.

Pic credit - google

ઘરમાં વાદળી પતંગિયું આવવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. તેમજ ઘરમાં લાલ પતંગિયું આવવાથી ઉર્જા અને નાણાકીય લાભ થાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google