25 july 2025

હાઈવે પર પીળા અને લીલી રંગના માઇલસ્ટોન કેમ મુકવામાં આવે છે? જાણો કારણ

Pic credit - AI

હાઇવે પર વાહન ચલાવતી વખતે, તમે ઘણા રંગબેરંગી પથ્થરો જોયા હશે.

Pic credit - AI

ક્યાંક પીળો, ક્યાંક લીલો, ક્યાંક કાળો અને ક્યાંક નારંગી, આ પથ્થરો જોવા મળે છે.

Pic credit - AI

શું તમે જાણો છો કે દરેક માઇલસ્ટોનનો રંગ કોઈને કોઈ સંકેત આપે છે.

Pic credit - AI

આજે અમે તમને આ માઇલસ્ટોનના વિવિધ રંગોનું કારણ જણાવીશું.

Pic credit - AI

જો પીળો માઇલસ્ટોન હોય, તો તે સુચવે છે કે તમે નેશનલ હાઈવે પર છો.

Pic credit - AI

લીલો માઇલસ્ટોન કહે છે કે તમે સ્ટેટ હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો.

Pic credit - AI

કાળો, ભૂરો કે સફેદ પથ્થર દેખાય એટલે કે તમે કોઈ શહેર કે જિલ્લામાં આવ્યા છો.

Pic credit - AI

અને જો નારંગી રંગનો માઈલસ્ટોન દેખાય તો તેનો અર્થ તમે કોઈ ગામમાં પહોંચી ગયા છો.

Pic credit - AI