24 july 2025

વરસાદમાં ગાડીના કાચ પર કેમ કાચું બટાકુ ઘસી રહ્યા છે લોકો?

Pic credit - AI

ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે, ત્યારે લોકો ક્યારેક કાપેલા બટાકાને તેમની કારની વિન્ડો અને વિન્ડશિલ્ડ પર ઘસે છે.

Pic credit - AI

આવું કેમ કરે છે અને આનો ફાયદો શું છે? ચાલો તમને જણાવીએ

Pic credit - AI

ખરેખર લોકો ફોગ ઘટાડવા અને વિઝિબિલિટી સુધારવા માટે સસ્તા માર્ગ તરીકે આ કરી રહ્યા છે.

Pic credit - AI

જ્યારે વરસાદ પડે છે અથવા ભેજ હોય છે, ત્યારે જો તમે બટાકાને કાપીને કાચ પર ઘસો છો, તો કાચ પર ભેજ બનતા અટકાવે છે, અને કાચ સાફ રહે છે.

Pic credit - AI

બટાકામાં સ્ટાર્ચ હોય છે, જે કાચ પર ઘસવાથી પાતળું અને પારદર્શક લેયર બને છે.

Pic credit - AI

આ પડ અવરોધ તરીકે કામ કરે છે, જે પાણીના ટીપાં અને ભેજને કાચ પર ટકવા દેતુ નથી.

Pic credit - AI

આ સ્ટાર્ચ વરસાદી પાણીને કાચ પરથી સરળતાથી સરકી જવા દે છે, જેનાથી વિઝિબિલિટી સુધારો થાય છે.

Pic credit - AI

આ અંગે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ ઘણા વીડિયોમાં આ પ્રયોગ સાચો સાબિત થઈ રહ્યો છે.

video credit: @youdontknowit