1 March 2025

લિફ્ટમાં અરીસો કેમ લગાવવામાં આવે છે?

Pic credit - Meta AI

મોટાભાગની લિફ્ટમાં અરીસા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લિફ્ટમાં અરીસો લગાવવા પાછળ શું કારણ છે?

Pic credit - Meta AI

જો તમે પણ નથી જાણતા તો ચાલો અહીં સમજીએ તેની પાછળનું કારણ

Pic credit - Meta AI

શરુઆતમાં, જ્યારે લિફ્ટ બનાવાઈ, ત્યારે લોકો તેની ગતિથી ગભરામણ કે નર્વસનેસ અનુભવતા હતા. આથી લિફ્ટમાં અરીસો લગાવવામાં આવ્યો

Pic credit - Meta AI

જેથી જેતે વ્યક્તિ અરીસામા જોઈને તેનું ધ્યાન ભટકાવી શકે, અને આમ તેને લિફ્ટમાં ગભરામણ ના થાય

Pic credit - Meta AI

આ સિવાય લિફ્ટ બંધ અને જગ્યા સાકડી હોય છે આથી શ્વાસ રુંધાય છે અને હાર્ટબીટ વધવા લાગે છેે, આમ હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે

Pic credit - Meta AI

તેથી વ્યક્તિ જ્યારે ખુદને અરીસામાં જોવે છે તો આત્મવિશ્વાસ વધી જાય છે અને તેનો બંધ જગ્યાએ હોવાનો ડર દૂર થઈ જાય છે

Pic credit - Meta AI

આ સિવાય અરીસાથી વિકલાંગોને મદદ મળી રહે છે, તેઓ લિફ્ટમાં ચડતા કે ઉતરતા અરીસામાં જોઈને વ્હીલચેર સરળતાથી આગળ- પાછળ કરી શકે છે.

Pic credit - Meta AI

તેમજ લિફ્ટમાં ઘણી વખત કોઈ વ્યક્તિ ઉંધુ ફરીને ઉભુ હોય તો તે આસાનીથી જોઈ શકાય છેે, સુુરક્ષાના હેતુથી પણ લિફ્ટમાં મિરર લગાવવામાં આવ્યો 

Pic credit - Meta AI