27 February 2025

પીરિયડ્સ ડિલે થવા પર પીવો આ દેશી ડ્રિન્ક, રેગ્યુલર થઈ જશે સાયકલ

Pic credit - Meta AI

સમયસર પીરિયડ્સ આવવા કોઈપણ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના ડિલી થવાથી તે સ્ટ્રેસનું કારણ બને છે

Pic credit - Meta AI

પીરિયડ્સમાં વિલંબ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે પીરિયડ સાયકલ 28 દિવસ હોય છે અને ઓવ્યુલેશન 14મા દિવસે થાય છે.

Pic credit - Meta AI

 પીરિયડ સાયકલ આપણા આહાર, જીવનશૈલી, હોર્મોનલ ઈમ્બેલેંસ અને સ્ટ્રેસ સહિત ઘણી બાબતોથી પ્રભાવિત થાય છે.

Pic credit - Meta AI

જો તમને પણ સમયસર પીરિયડ્સ ના આવતા હોય, તો કેટલાક ઘરેલું ઉપચાર તમને મદદ કરી શકે છે.

Pic credit - Meta AI

વરિયાળીમાં ફાયટોસ્ટ્રોજન હોય છે. તે વાસ્તવમાં એસ્ટ્રોજન હોર્મોનને રિપ્લેસ કરે છે. આનાથી પીરિયડ્સ સમયસર આવે છે અને પીરિયડ્સ દરમિયાન  દુખાવો ઓછો થાય છે.

Pic credit - Meta AI

અજમાની તાસીર ગરમ છે જે  પીરિયડ્સ જલ્દી આવે છે. તેમજ તે કુદરતી પેઈન કિલર તરીકે કામ કરે છે. આથી અજમાને પાણીમાં ઉકાળી તે પાણી પીવુ

Pic credit - Meta AI

એલચી પણ પીરિયડ્સ જલદી લાવામાં મદદ કરે છે, તેમા એન્ટિ-ક્લોટિંગ ગુણ હોય છે. તેનાથી લોહી ગંઠાઈ જતુ અટકે છે આથી તેને પાણીમાં ઉકાળી પાણી પીવાથી ફાયદો થશે

Pic credit - Meta AI

લવિંગનું પાણી પીવાથી પણ પીરિયડ્સ સમયસર આવે છે, તેમજ તે બ્લડ ફ્લો સુધારે છે અને દુખાવો ઓછો કરે છે.

Pic credit - Meta AI

આ સિવાય ગોળ અને સૂઠનું પાણી પણ ફાયદાકારક છે તેને ખાલી પેટ પીવાથી વધારે ફાયદો થાય છે

Pic credit - Meta AI