28 February 2025

શું તમને ખબર છે દુનિયાની સૌથી નાની બંદૂક કઈ છે અન કેવી દેખાય છે?

Pic credit - Meta AI

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બંદૂકનો ખૂબ શોખ છે. કેટલાક લોકો સુરક્ષા માટે તો કેટલાક લોકો માત્ર દેખાડા માટે પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે.

Pic credit - Meta AI

તમે વાસ્તવિક જીવનમાં કે ટીવી પર રિવોલ્વર તો જોઈ જ હશે. જેની ડિઝાઇન જોઈ પ્રભાવિત થઈ જવાય છે. પણ શું તમને ખબર છે દુનિયાની સૌથી નાની બંદૂક કઈ છે?

Pic credit - Meta AI

આજે અમે તમને દુનિયાની સૌથી નાની રિવોલ્વર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એટલી નાની છે કે તે તમારી હથેળીમાં પણ સમાય શકે છે.

Pic credit - Meta AI

પરંતુ આ રિવોલ્વરની કિંમત એટલી બધી છે કે તમે તેના વિશે જાણીને દંગ રહી જશો.

Pic credit - Meta AI

સ્વિસ મિની ગન એ વિશ્વની સૌથી નાની રિવોલ્વર છે જેને ચલાવી પણ શકાય છે. આ બંદૂક સૌથી નાની રિવોલ્વર હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે.

Pic credit - Meta AI

આ બંદૂક 5.5 સેમી લાંબી, 3.5 સેમી ઊંચી અને 1 સેમી પહોળી છે. તેનું વજન માત્ર 19.8 ગ્રામ છે.

Pic credit - Meta AI

આ રિવોલ્વરની સાઈઝ ઘણી નાની હોવા છતાં તેમાં તમામ ફીચર્સ મોટી બંદૂક જેવા છે.

Pic credit - Meta AI

દરેકને આશ્ચર્યચકિત કરતી આ નાની બંદૂકની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે.

Pic credit - Meta AI

ઘણા લોકો દાવો કરે છે કે આ બંદૂકથી કોઈનો જીવ લઈ શકાય છે, પરંતુ તેના નિર્માતાઓનું કહેવું છે કે તેનાથી માત્ર ઘાયલ કરી શકાય છે જીવ નથી લઈ શકાતો

Pic credit - Meta AI