(Credit Image : Getty Images)
04 June 2025
મંદિરમાં ઘંટ કેમ વગાડમાં આવે છે?
મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ વગાડવામાં આવે છે.
મંદિરમાં ઘંટ વગાડવો
ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓમાં ચેતના જાગૃત થાય છે.
શું થાય
જેના પછી તેમની પૂજા અને આરાધના વધુ ફળદાયી અને અસરકારક બને છે.
ઘંટ વગાડવાનું મહત્વ
ઘંટનો અવાજ મંદિરની મૂર્તિમાં ચેતના જાગૃત કરે છે, જેના કારણે તેઓ ભક્તોની પ્રાર્થના સાંભળે છે.
મંદિરનો ઘંટ
પુરાણો અનુસાર, મંદિરમાં ઘંટ વગાડવાથી, મનુષ્યોના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે.
પુરાણો શું કહે છે?
સ્કંદ પુરાણ અનુસાર, ઘંટ વગાડવાથી જે અવાજ નીકળે છે તે 'ઓમ' ના અવાજ જેવો જ છે.
સ્કંદ પુરાણમાં શું છે?
મંદિરનો ઘંટ પોઝિટિવ એનર્જીનું પ્રસારણ કરે છે, જે પર્યાવરણને શુદ્ધ કરે છે.
એનર્જી
આ પણ વાંચો
પીપળાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
ઉનાળામાં દરરોજ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના 5 મુખ્ય ફાયદા
Vitamin: સૌથી શક્તિશાળી વિટામિન કયું છે?