12/02/2024

મુઘલ સમ્રાટ શાહજહાંના શાસનમાં લાલ કિલ્લાનું નિર્માણ થયું હતું

Image - Freepik, pexels

દિલ્હીમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ 1638થી 1648 વચ્ચે થયું હતું

એ સમયે પણ આ કિલ્લાના નિર્માણ પાછળ એક કરોડનો ખર્ચ થયો હતો

આ પ્રાચીન કિલ્લાને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે

વિદેશીઓ પણ મોટી સંખ્યામાં લાલ કિલ્લો જોવા આવે છે

શું તમે જાણો છો આ લાલ કિલ્લાના માલિક કોણ છે

લાલ કિલ્લાની માલિકી ભારત સરકારની છે 

ડાલમિયા ભારત લિમિટેડે કિલ્લાને દત્તક લીધો હતો, પરંતુ માલિક ભારત સરકાર છે

આ માટે 25 કરોડ રૂપિયામાં કરાર થયા હતા