5 February 2024

પૃથ્વીના કેન્દ્રમાં કયો દેશ આવેલો છે?

Pic credit - Freepik

પૃથ્વી પર મોટાભાગે પાણી આવેલું છે અને થોડાં જ વિસ્તારમાં જમીનનો ભાગ આવેલો છે 

પાણીથી ઘેરાયેલી

પૃથ્વીના લાખો કિલોમીટરના ક્ષેત્રમાં 200થી વધુ દેશો છે. પણ આટલી મોટી પૃથ્વીની વચ્ચે ક્યો દેશ છે?

200થી વધુ દેશો

ચાલો આજે જાણીએ કે આ બધા દેશોમાં વિશ્વના કેન્દ્રમાં કયો દેશ આવેલો છે.

ક્યો દેશ છે કેન્દ્રમાં?

ટેક્નિકલી રીતે પૃથ્વીની મધ્યમાં એટલે કે 0°N 0°E પર કોઈ દેશ નથી. વૈજ્ઞાનિકો તેને કાલ્પનિક સ્થળ કહે છે.

કાલ્પનિક સ્થળ

ઘાના પશ્ચિમ આફ્રિકામાં પૃથ્વીના કેન્દ્ર બિંદુની સૌથી નજીક સ્થિત છે. તેથી તે પૃથ્વીનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.

ઘાના

ઘાના પૃથ્વીના કેન્દ્રથી માત્ર 380 માઈલ દૂર છે. દેશની ભૂગોળને કારણે અહીં અન્ય દેશો કરતાં વધુ ગરમીનો અનુભવ થાય છે.

કેન્દ્રથી કેટલું દૂર?

વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત તળાવ ઘાનાનું વોલ્ટા લેક છે. જે 8,482 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

વોલ્ટા લેક

ઘાના પછી ગેબોન પૃથ્વીના કેન્દ્રથી લગભગ 670 માઇલ પશ્ચિમમાં સ્થિત છે. એટલે કે કેન્દ્રથી 1 હજાર કિલોમીટર દૂર આવેલું છે.

ગેબોન