9 december 2024

Instagram પર ચોરી-છુપી કોણ કરી રહ્યું છે તમને સ્ટોક? જાણો આ ટ્રિકથી

Pic credit - gettyimage

સોશિયલ મીડિયામાં તમારુ આઈડી કોઈ પણ જોઈ શકે છે.

Pic credit - gettyimage

તેમા પણ ઈન્સ્ટા પર જે તમને ફોલો કરે છે તે તમારા ફોટા સહિતની તમામ પોસ્ટ જે તમે શેર કરી છે તે ગમે તેટલી વાર જોઈ શકે છે.

Pic credit - gettyimage

ત્યારે જો કોઈ ઈસ્ટાગ્રામ પર વાંરવાર તમારી પ્રોફાઈલ જુએ છે કે તમને સ્ટોક કરે છે તો તમે આ ટ્રિકથી જાણી શકો છો

Pic credit - gettyimage

આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે 

Pic credit - gettyimage

સૌથી પહેલા તમારુ ઈન્સ્ટા ઓપન કરો અને તમારા પ્રોફાઈલ પર જઈ ત્રણ લાઈન પર ક્લિક કરો

Pic credit - gettyimage

અહીં તમને નીચે સ્ક્રોલ કરતા બ્લોકનું ઓપ્શન દેખાશે તેને ખોલો 

Pic credit - gettyimage

અહીં તમને તમારા દ્વારા બ્લોક કરાયેલા અકાઉન્ટ દેખાશે જેને નીચે સાઈડ સ્ક્રોલ કરો

Pic credit - gettyimage

અહીં તમને નીચે You May Want To Blockનું ઓપ્શન મળશે અહીં તમને ખબર પડી જશે કે કોણ તમને સ્ટોક કરી રહ્યું છે.

Pic credit - gettyimage

જો તમે તેને બ્લોક કરવા માંગો તો  તે પણ કરી શકો છો

Pic credit - gettyimage