Pic credit - gettyimage

6 January 2025

HMPV વાયરસથી કોને વધારે ખતરો? શું રાખશો ધ્યાન જાણો અહીં

Pic credit - gettyimage

Pic credit - gettyimage

HMPV વાયરસનો કર્ણાટકા બાદ હવે ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ગુજરાતના અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારે મોટો પ્રશ્ન એ છે આ HMPV વાયરસથી કોને ખતરો વધારે છે અને  શું ધ્યાન રાખવું, ચાલો જાણીએ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

HMPV આ વાઈરસના મોટાભાગના લક્ષણો કોરોના જેવા છે અને તે સંક્રમણથી ફેલાય છે. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ વાયરસ 14 વર્ષથી નાની ઉંમરના બાળકો તેમજ વૃદ્ધોમાં  જલદી ફેલાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સિવાય જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને પણ આ વાયરસનો ખતરો છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ વાઈરસના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા છે જેમકે શરદી, તાવ, ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં તકલીફ, થાક નબળાઈ અને ભૂખ ના લાગવી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે ધ્યાન શુ રાખવું તો તેના માટે શરદી-ખાંસી હોય તો માસ્ક જરુર પહેરો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

બહાર જવાનું ટાળો, ટ્રાવેલિંગ ખાસ ટાળો. ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહો અનેસાબુથી કે સેનેટાઈઝરથી હાથ ધોવો

Pic credit - gettyimage