પહેલગામ હુમલા પછી પ્રભાસની અભિનેત્રી યુઝર્સના નિશાના પર 

24 : April

Photo : Instagram

આ દુ:ખદ ઘટના વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવો વિવાદ ઉભો થયો

24 : April

Photo : Instagram

પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ની અભિનેત્રી ઇમાન ઇસ્માઇલને યુઝરે પાકિસ્તાની હોવાનું કહીને ટ્રોલ કરી 

24 : April

Photo : Instagram

 હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે

24 : April

Photo : Instagram

અભિનેત્રીએ કહ્યું હું પાકિસ્તાની નથી

24 : April

Photo : Instagram

હું હિન્દી, તેલુગુ, ગુજરાતી અને અંગ્રેજી બોલું છું

24 : April

Photo : Instagram

ઇમાનવી ઇસ્માઇલ, જે પ્રભાસની આગામી ફિલ્મ ફૌજીથી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે

24 : April

Photo : Instagram

કેટલાક યુઝર્સે તેમના પર પાકિસ્તાની સેના સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો 

24 : April

Photo : Instagram

તેમજ  ઇમાનવી ઇસ્માઇલને ફિલ્મમાંથી તેમને દૂર કરવાની પણ માંગ કરી 

24 : April

Photo : Instagram

મારો જન્મ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં થયો હતો

24 : April

Photo : Instagram