22 એપ્રિલ 2025

IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ

ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ કોલકાતા સામે 90 રન બનાવી આઉટ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ માત્ર 10 રન માટે સદી ચૂકી ગયો અને નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ બીજી વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો, આ પહેલા 2022માં  તે પંજાબ કિંગ્સ સામે 96 રન બનાવી આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ વખત  નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનનાર ભારતીય ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડ ત્રણ વખત 90 થી 99 ના સ્કોર વચ્ચે આઉટ થયો હતો અને નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિદેશી ખેલાડીઓમાં  વોર્નર અને મેક્સવેલ બંને IPLમાં 3-3 વખત નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી બે વાર નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેએલ રાહુલને પણ બે વાર નર્વસ નાઈન્ટીઝનો સામનો કરવો પડ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM