02 ફેબ્રુઆરી 2024

શું તમને પણ જમ્યા પછી ચા પીવાની આદત છે?

Courtesy : socialmedia

આપણા દેશમાં મોટાભાગના લોકો ચાના શોખીન છે. તેમને સવારે અને સાંજે ચા જોઈએ છે.

Courtesy : socialmedia

ત્યારે તેમા જ કેટલાક લોકોને જમ્યા પછી પણ ચા પીવાની આદત હોય છે

Courtesy : socialmedia

પરંતુ ખોરાક ખાધા પછી ચા પીવી એ તમારા શરીર માટે હાનિકારક છે. ચાલો જાણીએ જમ્યા પછી ચા પીવાથી થતા નુકસાન વિશે

Courtesy : socialmedia

ચામાં કેફીન હોય છે, જે વ્યક્તિનું બ્લડ પ્રેશર વધારી શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો જમ્યા પછી ચા બિલકુલ ન પીવી.

Courtesy : socialmedia

ચામાં વપરાતા દૂધમાં 2.8 ટકા લેક્ટોઝ જોવા મળે છે. કેટલીકવાર લેક્ટોઝના ગુણધર્મો ગેસની સમસ્યાનું કારણ બને છે.

Courtesy : socialmedia

ખોરાક ખાધા પછી ચા પીવાથી અનિદ્રાની સમસ્યા સર્જાય શકે છે. તેમજ અપચોની સમસ્યા થઈ શકે છે

Courtesy : socialmedia

ચા તણાવ વધારે છે. આ ઉપરાંત, તે તમને થાક પણ અનુભવી શકે છે. આવી સ્થિતિમાં જમ્યા પછી તરત જ ચા ન પીવી.

Courtesy : socialmedia

સંશોધન મુજબ, સૂતા પહેલા પણ ચા ક્યારેય ના પીવી જોઈએ.

Courtesy : socialmedia