10 June 2025

કઈ App તમારા ફોનમાં વાપરે છે સૌથી વધારે બેટરી? જાણો આ ટ્રિકથી

Pic credit - google

થોડા સમય ઉપયોગ કર્યા પછી મોબાઇલની બેટરી ઝડપથી ઉતરી જાય છે ? જો આવું તમારી સાથે પણ થતુ હોય તો આ સ્ટોરી તમારા માટે છે.

Pic credit - google

મોટાભાગના લોકો દિવસ રાત મોબાઈલનો ઉપયોગ કરે છે તેમા પણ ઘણી એવી એપ છે જે સૌથી વધુ બેટરી વાપરે છે.

Pic credit - google

તમારા ફોનમાં જે વધારે બેટરી વાપરે છે તે એપ કઈ છે અમે તે જણાવીશું તેમજ તે સીવાય બીજી કઈ એપ વધારે બેટરી વાપરે છે તે જાણવા આ સ્ટેપ ફોલો કરવા પડશે

Pic credit - google

આપણા ફોનમાં સૌથી વધુ બેટરી વાપરતી એપ બીજું કોઈ નહીં પણ ઇન્સ્ટાગ્રામ છે, જેના પર મોટાભાગના લોકો રીલ્સ જોવામાં પોતાનો સમય વિતાવે છે.

Pic credit - google

આ રીલ્સને કારણે, ખાસ કરીને એન્ડ્રોઇડ મોબાઇલની બેટરી જલ્દી ખતમ થઈ જાય છે.

Pic credit - google

આ સમસ્યાના બે ઉકેલ છે, પહેલો આ એપનો ઓછો ઉપયોગ કરો અને બીજો એપ અપડેટ કરો.

Pic credit - google

તેમજ તમે જાતે સરળતાથી ચકાસી શકો છો કે કઈ એપ તમારા સ્માર્ટફોનની સૌથી વધુ બેટરી ખતમ થઈ રહી છે.

Pic credit - google

આ જાણવા માટે, તમારે ફોનની બેટરી સેટિંગ્સમાં જવું પડશે. અહીં બેટરી સેક્શનનો ઓપ્શન મળશે, તેમાંથી બેટરી યુસેજમાં જાવ

Pic credit - google

અહીં તમને બધી એપ્સની માહિતી મળશે જે તમારા ફોનમાં સૌથી વધુ બેટરી વાપરી રહી છે.

Pic credit - google