9 June 2025

ભૂલથી પણ પર્સમાં ના રાખવી જોઈએ ફાટેલી નોટ ! જાણો વાસ્તુનો નિયમ

Pic credit - google

લોકો પોતાના પર્સમાં પૈસા રાખે છે. આ દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

Pic credit - google

જો તમે પર્સમાં ફાટેલી નોટો રાખો છો તો શું થાય છે? ચાલો જાણીએ વાસ્તુનો નિયમ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે ફાટેલી નોટો પર્સમાં રાખો છો, તમારી પ્રગતિ પણ અટકી શકે છે.

Pic credit - google

ફાટેલી નોટો પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. આના કારણે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે

Pic credit - google

ફાટેલી નોટો પર્સમાં રાખવાથી  આર્થિક નુકસાન પણ થઈ શકે છે

Pic credit - google

ફાટેલી નોટ પર્સમાં રાખવાથી ધંધા અને વ્યવસાયમાં પણ નુકસાન થઈ શકે છે.

Pic credit - google

જો તમે ફાટેલી નોટો પર્સમાં રાખો છો, તો પૈસા તમારી પાસે ક્યારેય નહીં ટકે. આ ઉપરાંત, પૈસા કોઈ કારણ વગર ખર્ચ થશે.

Pic credit - google

આ સાથે નોટોને પર્સમાં તોડી-મરોડીને ન રાખવી જોઈએ. આનાથી આવકમાં ઘટાડો થાય છે અને વ્યક્તિની સમૃદ્ધિ અટકી જાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી

Pic credit - google