Photo : social media

10 April  2024

દેશ- દુનિયામાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે

Photo : social media

10 April  2024

કંપની દિવસે દિવસે નવા નવા ફિચર  પણ લાવે છે

Photo : social media

10 April  2024

વોટ્સેપ લાવી રહ્યું છે નવી ડિઝાઈન

Photo : social media

10 April  2024

વોટ્સેપની મોટી તૈયારી, હવે આ યુઝર્સ માટે બદલશે ડિઝાઈન

Photo : social media

10 April  2024

 વોટ્સએપ વેબમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થશે

Photo : social media

10 April  2024

 કંપની તેના નવા ઈન્ટરફેસ પર કામ કરી રહી છે

Photo : social media

10 April  2024

Wabetainfoના રિપોર્ટ મુજબ કંપનીએ નવો ઈન્ટરફેસ કેટલાક યુઝર્સને આપવાનું શરુ કર્યું છે

Photo : social media

10 April  2024

કંપનીએ ટોપબારમાં જોવા મળી રહેલા આઈકોન્સને સાઈડબારમાં રાખ્યો છે

Photo : social media

10 April  2024

આ અપડેટમાં ચેટ, કમ્યુનિટી, સ્ટેટસ અપડેટ, ચેનલ, સ્ટાર મેસેજ અને બ્રોડકાસ્ટ મેસેજનો વિકલ્પ સાઈડબારમાં જોવા મળશે