16 એપ્રિલ 2024

Jaya Kishoriને સ્માર્ટ વોચ પહેરવી ખૂબ જ પસંદ છે, જાણો તેના વિશે

Pic credit - Instagram

જયા કિશોરી કથાકાર અને મોટિવેશનલ સ્પીકર છે. ઘણા લોકો તેની વાતો પર ખૂબ ધ્યાન આપે છે અને ઘણા લોકો તેનો અમલ પણ કરે છે.

જયા કિશોરી વિશે જાણવા માટે ઘણા લોકો Google પર તેની વિગતો સર્ચ કરતા હોય છે. આજે અમે તમને તેના એક ખાસ ગેજેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઘણી તસવીરોમાં જયા કિશોરીે ખાસ સ્માર્ટવોચ સાથે દેખાય છે. આ ઘડિયાળ એપલ વોચ જેવી લાગે છે, જો કે તેનું મોડેલ કહેવું મુશ્કેલ છે.

આ સ્માર્ટવોચ એપલ વોચ જેવી દેખાય છે. તેમાં ક્રાઉન બટન દેખાય છે. જો કે TV 9 આની પુષ્ટિ કરતું નથી.

Appleની લેટેસ્ટ સિરીઝ Apple Watch Series 9 છે. તેની શરૂઆતની કિંમત 41,900 રૂપિયા છે.

એપલ વોચ સીરીઝ 9માં પાવર ફુલ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિપસેટનું નામ S9 ચિપસેટ છે.

Watch Series 9માં 2,000 nits ની ટોપ બ્રાઇટનેસ ધરાવે છે. આ બ્રાઈટનેસ વોચ સીરીઝ 8 કરતાં બમણી છે.

Watch Series 9માં Siriનું ફીચર પણ છે, જે વોઇસ આસિસ્ટન્ટ ફીચર છે. તેમાં વાયરલેસ ચાર્જર હશે, જે USB Magnetic Fast Charging Cable સાથે આવે છે.