અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક જ એક્ટ્રેસને  મળ્યું આમંત્રણ

15 April, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાશે.

અંબાણીના પ્રી-વેડિંગમાં જ્હાન્વી કપૂર કપલ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

હવે લગ્ન પહેલા રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીનું આયોજન કર્યું હતુ જેના ફોટો વાયરલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર અને રાધિકા મર્ચેન્ટ સારા મિત્રો છે.

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં ગર્લ ગેંગ દુલ્હનની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ દરમ્યાન અનંત અંબાણી સહિત અન્ય સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

બોલિવુડમાંથી એક માત્ર જાહ્નવી કપૂર જ રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીમાં જોવા મળી રહી છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હને વ્હાઈટ કલરનો કોર્ડ સેટ પહેર્યો છે. આ સાથે માથા પર સુંદર ક્રાઉન પહેર્યું છે.

પિંક કલરનું સિલ્ક નાઈટ સુટ પહેરી બ્રાઈડલ શાવર પાર્ટીમાં જાહ્નવીની સાથે રાધિકાની બહેન અંજલિ મર્ચેન્ટ પણ જોવા મળી રહી છે.