22 June 2025

ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ?

Pic credit - google

દરેક વ્યક્તિ પોતાના ફોન, લેપટોપ કે કમ્પ્યૂટરમાં ગૂગલનો ઉપયોગ જરુર કરે છે

Pic credit - google

પણ શું કોઈએ તમને કહ્યું છે કે ગુગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? જો નહીં, તો ચાલો જાણીએ

Pic credit - google

ગૂગલ પર કોઈ પણ વ્યક્તિીનો આધાર નંબર, બેંક વિગતો, પાસપોર્ટ નંબર અથવા અન્ય સંવેદનશીલ માહિતી સર્ચ ના કરવી જોઈએ

Pic credit - google

ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિશે પણ ગૂગલ પર સર્ચ ના કરવું જોઈએ, જો તમે આમાં પકડાયા તો 5-7 વર્ષની જેલની સજા થઈ શકે

Pic credit - google

હેકિંગ ટ્યુટોરિયલ્સ, સોફ્ટવેર અથવા કોઈપણ પ્રકારની હેકિંગ પ્રવૃત્તિ સંબંધિત માહિતી સર્ચ ના કરવી જોઈએ.

Pic credit - google

ગૂગલ પર બોમ્બ કે હથિયાર કેવી રીતે બનાવવું તે જાણવાનો પ્રયાસ ના કરશો, નહીં તો તમે સુરક્ષા એજન્સીઓની રડાર પર આવી જશો.

Pic credit - google

ગૂગલ પર ગર્ભપાત વિશે સર્ચ ના કરવું જોઈએ, ભારતમાં ડૉક્ટરની પરવાનગી વિના ગર્ભપાત ગેરકાયદેસર છે.

Pic credit - google

પાઇરેટેડ ફિલ્મો વિશે પણ ગૂગલ પર સર્ચ ના કરવું જોઈએ, તે અપરાધની શ્રેણીમાં આવે છે

Pic credit - google