28 july 2025

ધનલાભ માટે શ્રાવણમાં શિવલિંગ પર શું ચઢાવવું જોઈએ?

Pic credit - AI

શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગનો અભિષેક અલગ અલગ વસ્તુઓ ચઢાવે છે.

Pic credit - AI

દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે અને શિવલિંગ પર અર્પણ કરવાથી અલગ અલગ ફળ પણ મળે છે.

Pic credit - AI

આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ વસ્તુઓ ચઢાવવાથી આર્થિક રીતે લાભ  મળે છે.

Pic credit - AI

શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી ફક્ત તમારી આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ ઘરના અન્ય લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરે છે.

Pic credit - AI

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે શિવલિંગ પર ધતુરો ચઢાવો છો, તો તમને દેવાથી મુક્તિ મળે છે અને અટકેલા પૈસા પાછા મળે છે.

Pic credit - AI

તમે પાણીમાં ધતુરો ભેળવીને શિવલિંગ પર ચઢાવી શકો છો.

Pic credit - AI

બીજી તરફ, શિવલિંગ પર મધ અને શેરડીનો રસ ચઢાવવાથી તમારી  સંપત્તિમાં વધારો થાય છે અને કારકિર્દી-વ્યવસાયમાં પ્રગતિ થાય છે.

Pic credit - AI

આર્થિક લાભ માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દહીં ચઢાવવામાં આવે છે.

Pic credit - AI