27 july 2025

ઘરમાં મોગરાનો છોડ લગાવવો શુભ કે અશુભ?

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્રમાં છોડનું વિશેષ સ્થાન છે અને મોગરો તેમાનો એક ખાસ છોડ છે.

Pic credit - AI

તેની સુગંધ મનમોહક હોય છે તેમજ તે મનને શાંતિ પણ આપે છે, ત્યારે શું ઘરમાં મોગરાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - AI

મોગરાનો છોડ ઘરમાં લગાવવો ખુબ જ શુભ છે તે ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. તેની સુગંધ તણાવ ઘટાડે છે અને ઘરનું વાતાવરણ હળવું બનાવે છે.

Pic credit - AI

વાસ્તુ અનુસાર, મોગરાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, જે પ્રેમ, આકર્ષણ અને ઐશ્વર્યનું પ્રતીક છે. આથી મોગરો ઘરમાં ધન-સંપત્તિ લાવે છે

Pic credit - AI

આ ઉપરાંત, મોગરાનો ચંદ્ર સાથે પણ સંબંધ છે તેથી તે મનની શાંતિમાં વધારો કરે છે.

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશામાં મોગરાનો છોડ લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે. તેમજ ઘરના દરવાજા પાસે કે વિન્ડો પાસે આ છોડ લગાવી શકો છો

Pic credit - AI

જો ઘરમાં નાની-નાની બાબતો પર વિવાદ થતો હોય કે લગ્નજીવનમાં તણાવ હોય છે, તો મોગરો ઘરમાં શાંત લાવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

Pic credit - AI

મોગરાની સુગંધ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને પરિવારમાં સકારાત્મક વાતાવરણ બને છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI