27 july 2025

શું વિમાન પણ હોય છે હોર્ન? જવાબ સાંભળીને ચોંકી જશો

Pic credit - AI

શું વિમાનોમાં પણ વાહનોની જેમ હોર્ન હોય છે? આ પ્રશ્ન તમારા મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે.

Pic credit - AI

પરંતુ આજે આ પ્રશ્નનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો.

Pic credit - AI

જી હા, વિમાનમાં હોર્ન હોય છે તેનો ઉપયોગ ગ્રાઉન્ડ એન્જિનિયર અને સ્ટાફનો સંપર્ક કરવા અને તેમને કોઈપણ પ્રકારના ભય વિશે ચેતવણી આપવા માટે થાય છે.

Pic credit - AI

જો ઉડાન પહેલાં વિમાનમાં કોઈ સમસ્યા હોય હોય, તો વિમાનની અંદર બેઠેલા પાયલોટ આ હોર્ન વગાડીને ગ્રાઉન્ડ એન્જિનિયરને ચેતવણી સંદેશ મોકલી શકે છે.

Pic credit - AI

આ હોર્ન માટેનું બટન પણ અન્ય બટનોની જેમ વિમાનના કોકપીટ પર હોય છે.

Pic credit - AI

હોર્ન બટનને ઓળખવા માટે, તેના પર 'GND' એટલે કે ગ્રાઉન્ડ લખેલું હોય છે. તેને દબાવવા પર, સાયરન જેવો અવાજ આવે છે અને વિમાનની અલર્ટ સિસ્ટમ ચાલુ થાય છે.

Pic credit - AI

એવું કહેવાય છે કે વિમાનમાં હોર્ન એલાર્મની જેમ કામ કરે છે.

Pic credit - AI

વિમાનમાં ઓટોમેટિક હોર્ન પણ હોય છે. જો વિમાનની સિસ્ટમમાં કોઈ સમસ્યા હોય અથવા આગ લાગે, તો આ હોર્ન આપમેળે વાગવા લાગે છે.

Pic credit - AI