બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

16 April 2025

Pic credit - Instagram

બોલિવૂડના ઘણા કલાકાર એવા છે કે જેઓનું નામ પોલિટિક્સ સાથે જોડાયેલું રહે છે, એવામાં બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માનું કોંગ્રેસ સાથે શું કનેક્શન છે તે જાણવું જરૂરી છે.

કોંગ્રેસ કનેક્શન

જણાવી દઈએ કે, નેહા શર્માએ વર્ષ 2010માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું  હતું. તેની પ્રથમ હિન્દી ફિલ્મ 'ક્રૂક' હતી.

બોલિવૂડ ડેબ્યૂ

નેહા શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 20.7 મિલિયન ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

હાલની તારીખમાં નેહા શર્મા માલદીવ છે. જ્યાં તે વેકેશનની મજા માણી રહી છે. નેહા શર્માએ વેકેશનને લગતા ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. 

વેકેશનની મજા

જો કે, નેહા શર્માનું કોંગ્રેસ જોડે શું કનેક્શન છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે.  વાત એમ છે કે, નેહા શર્માના પિતા અજીત શર્મા બિહાર રાજ્યના ભાગલપુર શહેરના ધારાસભ્ય છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

પિતા શહેરના ધારાસભ્ય

થોડા સમય પહેલા નેહા શર્મા તેના પિતા અજીત શર્મા સાથે એક રેલીમાં જોડાઈ હતી. રેલીમાં નેહા શર્મા તેના પિતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ  હતી.

ચૂંટણી પ્રચાર

આ રેલીમાં નેહા શર્મા જોડાયેલી હોવાથી ઘણા લોકોએ એવી અફવાઓ ફેલાવી કે, નેહા શર્મા હવે કોંગ્રેસમાં જોડાઈ છે. 

અફવાઓ ફેલાવી

साड़ी के साथ लेटेस्ट डिजाइन के ब्लाउज पेयर करना चाहती हैं तो यहां से भी आइडिया ले सकती हैं. इस तरह के डिजाइन के ब्लाउज आपकी साड़ी की खूबसूरती बढ़ाते हैं