એલચી પર્સમાં રાખવાથી શુંં થાય છે? 

11 Oct. 2024

પર્સમાં પૈસા ઉપરાંત કેટલીક ચીજો રાખવી શુભ ગણાય છે. આ શુભ વસ્તુઓ પૈકીની એક એલચી છે. જેને પર્સમાં રાખવાથી ઘણી ફળદાયી મનાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર પર્સમાં 1 એલચી રાખવી શુભ ગણાય છે. એલચીનો ઉપયોગ માંગલિક કાર્યોમાં પણ કરવામાં આવે છે.

થશે અનેક લાભ

જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ચુક્યો હોય તો પર્સમાં એલચી રાખો કારણ કે એક એલચી સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. પૈસાની તંગી દૂર થાય છે

નકારાત્મક ઊર્જા દૂર

જો કોઈ વ્યક્તિ દેવાના બોજ તળે દબાયેલો હોય તો પર્સમાં એક-એક એલચીની કળી રાખો. આવુ કરવાથી દેવુ જલદી પુરુ થાય છે. પૈસાની તંગી દૂર થાય છે

જો આપને વારંવાર નજર લાગી જતી હોય તો પર્સમાં એક એલચી રાખવી જોઈએ. પર્સમાં એક એલચી રાખવાથી બુરી નજર દૂર રહે છે.

ખરાબ નજરથી બચાવ

માન્યતા અનુસાર એલચી ધનને આકર્ષિત કરે છે. જો કારોબારમાં લાભ ન થઈ રહ્યો તો પર્સમાં એલચી રાખો 

થાય છે ધનલાભ

લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારીઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. જેની અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી.

ડિસ્ક્લેમર

પર્સમાં એલચી રાખવાને ફળદાયી ગણાય છે. ધર્મ અને અધ્યાત્મની વધુ ખબરો માટે જોડાયેલા રહો tv9gujarati.com સાથે