બટાકાંમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. એન્ટી-ઓક્સીડેન્ટ્સ, વિટામીન સી, બી6 અને પોટેશિયમ, આયર્ન, ઝિંક ઉપરાંત કેરોટીનોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ જેવા અન્ય ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે. છતા પણ તમારે બટાકાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે