કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ?

11 Oct 2024

નબળી આર્થિક સ્થિતિ કે દેવુ વધતુ અટકાવવા વ્રત કરી શકો છો. હિંદુ ધર્મમાં માન્યતા છે કે વ્રત કરવાથી દેવી-દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે.

કર્જ મુક્તિ માટે કરો વ્રત

દેવાનો બોજ સતત વધતો જતો હોય તો શિવજીનું વ્રત કરવાનું શરૂ કરી દો. સોમવારના દિવસે ભોળાનાથના ઉપવાસ રાખો, જીવનના તમામ કષ્ટો સમાપ્ત થઈ જશે.

શિવજીનું વ્રત કરો

આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે નવરાત્રીનું વ્રત રાખો, એવુ મનાય છે કે તેનાથી વ્યક્તિ ઉપર દેવાનો બોજો પણ નથી રહેતુ. 

નવરાત્રી વ્રત

મંગળવારના દિવસે બજરંગબલીનું વ્રત કરવાનું શરૂ કરી દો. હનુમાનજીની કૃપાથી વ્યક્તિના તમામ સંકટ ટળી જાય છે. 

હનુમાનજીનું વ્રત રાખો

ગણપતિ બાપ્પાની પૂજા અને વ્રત કરવાથી તેમના આશીર્વાદ મળે છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિના ઘરમાં ધન-ધાન્યની ક્યારેય કમી રહેતી નથી. 

ભગવાન ગણેશની પૂજા કરો

રોજ 108 મણકાની માળાનો જાપ કરો, એવુ મનાય છે કે સાચા મનથી પ્રાર્થના કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબુત થાય છે. 

માળાના જાપ કરો

ધનની દેવી લક્ષ્મીની પૂજા અને વ્રત જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને આર્થિક બાબતોમાં સફળતા મળે છે. 

મા લક્ષ્મીનું વ્રત કરો

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અમારી તરફથી ઉપરોક્ત સૂચનાની પુષ્ટિ નથી કરવામાં આવતી. 

ડિસ્ક્લેમર

ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલી ખબરોને વાંચવા માટે જોડાયેલા રહો tv9gujarati.com