15 April 2025

મની પ્લાન્ટના પાનનું પીળા પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

વાસ્તુ અને ફેંગશુઈમાં મની પ્લાન્ટને શુભ માનવામાં આવે છે. તે ઘરની સુંદરતામાં વધારો કરે છે.

Pic credit - google

સાથે જ તે મની પ્લાન્ટ સકારાત્મક ઉર્જા અને આર્થિક સમૃદ્ધિનું પણ પ્રતીક છે 

Pic credit - google

 પરંતુ તમે જોયુ હશે કે ઘણી વખત  તેના પાંદડા પીળા થવા લાગે છે, તો આમ થવું કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - google

સામાન્ય કારણ મુજબ વધુ પડતું પાણી આપવું, સૂર્યપ્રકાશના અભાવથી પાંદડા પીળા પડી જાય છે. પણ આ બધુ કરવા છતા પાન પીળા પડે છે તો એ એક સંકેત હોઈ શકે છે

Pic credit - google

વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર, મની પ્લાન્ટના પાંદડા પીળા પડવા એ ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા નાણાકીય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

Pic credit - google

ઘણી માન્યતાઓ અનુસાર, જો મની પ્લાન્ટના પાંદડા અચાનક પીળા થવા લાગે, તો તે આવનારા નાણાકીય સંકટનો સંકેત હોઈ શકે છે.

Pic credit - google

મની પ્લાન્ટના પીળા પાંદડા પરિવારમાં અશાંતિ અથવા સંબંધોમાં ખટાશનું પ્રતીક પણ માનવામાં આવે છે.

Pic credit - google

આ સિવાય જો મની પ્લાન્ટને યોગ્ય દિશામાં મૂકવામાં ના આવે ત્યારે પણ તેના પાન પીળા પડી જાય છે કે પછી સુકાઈ જાય છે.

Pic credit - google