15 April 2025

જગન્નાથ મંદિરની ધજા લઈને ઉડ્યું  ગરુડ! શું કોઈ મોટી આફતના સંકેત છે?

Pic credit - google

પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના ધ્વજ સાથે સંબંધિત એક વિચિત્ર વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Pic credit - google

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પક્ષી મંદિરના ધ્વજને પોતાના પંજામાં લઈને મંદિરની ટોચની ફરતે ફરી રહ્યું છે.

Pic credit - google

gx1ru1-sPgxiTUbJ

gx1ru1-sPgxiTUbJ

જ્યોતિષ નિષ્ણાતો આ ઘટનાને અશુભ શુકન તરીકે જોઈ રહ્યા છે અને કંઈક અનિચ્છનીય બનવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Pic credit - google

જોકે, આ વીડિયો અંગે મંદિર સમિતિ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Pic credit - google

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધ્વજ લઈને મંદિરની આસપાસ ઉડતું આ પક્ષી ગરુડ હોઈ શકે છે.

Pic credit - google

જગન્નાથની આબરુ રૂપી ધજા લઈને ગરુડનું ઉડવું જ્યોતિષોના મતે આર્થિક ભીંસ વધશે. મોંઘવારી વધવાથી મહામંદીની ઘટનાઓનું નિર્માણ થશે. આફતોનાં અશુભ એંધાણ સૂચવે છે.

Pic credit - google

સ્થાનિક લોકો અને મંદિરના પૂજારીઓ કહે છે કે આ એક સામાન્ય કુદરતી ઘટના હોઈ શકે છે.

Pic credit - google

એવું કહેવાય છે કે વર્ષ 2020 માં પણ વીજળી પડવાથી મંદિરના ધ્વજમાં આગ લાગી હતી. આ પછી તરત જ, કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી.

Pic credit - google