(Credit Image : Getty Images)

02 June 2025

મોઢામાં વારંવાર ચાંદા પડવાનું કારણ શું ?

ઘણી વખત આપણા મોઢામાં ચાંદા પડે છે અને આપણે કંઈ ખાઈ શકતા નથી.

આપણા મોઢામાં વારંવાર ચાંદા કેમ થાય છે?

અનાનસ, નારંગી, સ્ટ્રોબેરી અને લીંબુ જેવા હાઇ એસિડિક ફળો મોઢામાં ચાંદાનું કારણ બને છે.

 બદામના કારણે પણ ઘણી વખત મોઢામાં ચાંદા પડે છે.

અખરોટ, કાજુ અને મગફળી જેવા નટ્સમાં એમિનો એસિડ જોવા મળે છે, જેના કારણે મોઢામાં ચાંદા પડે છે.

ઘણી વખત કોફીનું વધુ પડતું સેવન મોઢામાં ચાંદાનું કારણ બને છે.

પોષક તત્વોની ઉણપ ખાસ કરીને વિટામિન B12, ફોલિક એસિડ,આયર્ન અને ઝિંકની ઉણપ કારણે પણ ચાંદા પડે છે

ચોકલેટની અંદર રહેલા આલ્કલોઇડ્સ મોઢામાં ચાંદાનું કારણ બને છે.

ધૂમ્રપાન અથવા તમાકુના સેવનથી ચાંદા પડી શકે છે.