15-3-2024

અખરોટ જ નહીં તેની છાલ પણ છે ઉપયોગી, ત્વચાને બનાવશે ચમકદાર

Pic - Freepik

મોટા ભાગના લોકો અખરોટ ખાઈને તેની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ તેનો ફાયદા સાંભળીને દંગ રહી જશો.

ત્વચાને ચમકદાર બનાવવા માટે અખરોટની છાલનો ઉપયોગ કરી શકો છો.

અખરોટની છાલને ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે.

લોકો ઘણીવાર તેમના ઘરને સજાવવા માટે હસ્તકલાનો ઉપયોગ કરે છે.

તમે અખરોટની છાલમાંથી કુદરતી માઉથવોશ પણ તૈયાર કરી શકો છો.

માઉથ વોશ તૈયાર કરવા માટે પાણીમાં અખરોટની છાલ નાખી 30 મીનિટ ગરમ કરો.

અખરોટની છાલની ચા બનાવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અખરોટની છાલ માંથી તમે છોડ માટે ખાતર બનાવી શકો છો.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )