27/2/2024

જાણો સ્વાસ્થ્ય માટે ક્યા પશુના દૂધનું સેવન છે સૌથી શ્રેષ્ઠ

Pic - Freepik

દૂધને સમતોલ આહાર માનવામાં આવે છે. તેમાં અઢળક પ્રમાણમાં પોષક તત્વો હોય છે.

બકરીના દૂધમાં  કેલ્શિયમ,એમિનો એસિડ ટ્રિપ્ટોફન ભરપૂર માત્રામાં હોવાથી તેનું સેવન હાડકાંને મજબૂત બનાવે છે.

બકરીનું દૂધ પોષક તત્વોથી સમૃદ્ધ  હોવાથી મેટાબોલિક રેટને સુધારવામાં મદદ કરે છે.

આંતરડાને તંદુરસ્ત રાખવા માટે બકરીના દૂધનું સેવન લાભકારક સાબિત થાય છે.

બકરીના દૂધમાં સારા ફેટી એસિડની હાજરી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

બકરીના દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.જે શરીરના સર્વાંગી વિકાસ માટે ફાયદાકારક છે.

બકરીના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જેથી બકરીનું દૂધનું સેવન કરવુ જોઈએ.

બકરીનું દૂધ પીવાથી શરીર પર આવતા સોજામાં રાહત મળે છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ