23 June 2025
રાત્રે 3 થી 4 વચ્ચે જો જાગી જાઓ છો, તો આ કામ અવશ્ય કરજો; ધનવાન બની જશો!
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાતનો 3 થી 4 વાગ્યા સુધીનો જે સમય હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે.
રાતનો 3 થી 4 વાગ્યા સુધીનો સમય દેવતાઓનો સમય માનવામાં આવે છે.
એવામાં જો તમે 3 થી 4 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.
રાતનો 3 થી 4 વાગ્યાનો સમય પ્રાર્થના માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે.
જો આ સમયમાં તમારી આંખો ખુલી જાય છે, તો તમારે પલંગ પર બેસીને પ્રાર્થના કરવી જોઈએ.
ટૂંકમાં કહીએ તો, મંત્રોનો જાપ કરવો જોઈએ અને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જો આ સમયે તમે તમારા માનીતા દેવી-દેવતાની પૂજા-અર્ચના કરો છો, તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ સમયે ઉઠો ત્યારે જમવું ન જોઈએ. કેમ કે, આ સમયે જમવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
રાતનો 3 થી 4 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે, તેથી આ સમયે જીવનથી જોડાયેલા મહત્ત્વના નિર્ણયો અંગે વિચારવું જોઈએ.
આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી અને ફક્ત ઇષ્ટદેવનું સ્મરણ કરવું.વધુમાં તમે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, વાસ્તુ શાસ્ત્ર મુજબ આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ જુઓ
ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે?
કોઈ વ્યકિતનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા
Vastu Tips: ઘરમાં એક કરતાં વધારે અરીસો લગાવવો શુભ કે અશુભ?
AC વાળા રુમમાં એક કટોરી પાણી ભરીને મુકવાથી શું થાય છે?