વિરાટ કોહલીનો પરિવાર એક પંજાબી હિન્દુ પરિવાર છે

07 : May

Photo : Instagram

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર1988ના રોજ દિલ્હીમાં થયો હતો

07 : May

Photo : Instagram

 તેમની માતાનું નામ સરોજ કોહલી અને પિતાનું નામ પ્રેમજી છે

07 : May

Photo : Instagram

 વિરાટ કોહલીને એક ભાઈ, વિકાસ અને એક મોટી બહેન, ભાવના છે

07 : May

Photo : Instagram

 કોહલીએ પોતાનું શિક્ષણ વિશાલ ભારતી સ્કૂલમાંથી મેળવ્યું છે

07 : May

Photo : Instagram

વિરાટ કોહલી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે 

Photo : Instagram

વિરાટ કોહલીએ 2017માં અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા

Photo : Instagram

 વિરાટ કોહલીને બે બાળકો છે

Photo : Instagram

દીકરીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે

Photo : Instagram