19 જૂન 2024

વિરાટ કોહલી  ભારતનો  'મોસ્ટ વેલ્યુડ સેલિબ્રિટી'

વિરાટ કોહલીએ  શાહરુખ ખાન-રણવીર સિંહને પાછળ છોડ્યા

Pic Credit -  BCCI

વિરાટ કોહલીની  બ્રાન્ડ વેલ્યુમાં  29 ટકાનો વધારો

Pic Credit -  BCCI

વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ વર્ષ 2024માં  1901 કરોડ રૂપિયા પહોંચી

Pic Credit -  BCCI

વર્ષ 2022માં વિરાટની  બ્રાન્ડ વેલ્યુ  176.9 મિલિયન ડોલર હતી

Pic Credit -  BCCI

વર્ષ 2024માં કોહલીની  બ્રાન્ડ વેલ્યુ  227.9 મિલિયન ડોલર થઈ

Pic Credit -  BCCI

$227.9 મિલિયન સાથે  વિરાટ કોહલી બ્રાન્ડ વેલ્યુ મામલે નંબર 1 સેલિબ્રિટી

Pic Credit -  BCCI

$203.1 મિલિયન સાથે  બ્રાન્ડ વેલ્યુ મામલે  રણવીર સિંહ બીજા સ્થાને

Pic Credit -  BCCI

શાહરુખ ખાન $120.7 મિલિયન સાથે બ્રાન્ડ વેલ્યુ મામલે ત્રીજા સ્થાને

Pic Credit -  BCCI