વિજય રાજનો જન્મ 5 જૂન 1963ના રોજ દિલ્હીમાં થયો હતો

16 : May

Photo: Instagram

વિજય રાજે પોતાની મહેનતથી બોલિવુડમાં નામ કમાયું છે

16 : May

Photo: Instagram

તેનું દરેક પાત્ર કોમેડીથી ભરેલું છે

16 : May

Photo: Instagram

વિજય રાજને કોમેડી દ્રશ્યોને કારણે લોકો તેને ઓળખવા લાગ્યા છે 

Photo: Instagram

વિજય રાજની પત્નીનું નામ કૃષ્ણા રાજ છે

Photo: Instagram

 તેમને તનિષ્કા નામની પુત્રી છે

Photo: Instagram

વિજય રાજે 10 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું

Photo: Instagram

વિજય રાજની પહેલી ફિલ્મ ભોપાલ એક્સપ્રેસ હતી

Photo: Instagram

અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ રન વિજય રાજના જીવનમાં એક વળાંક આવ્યો

Photo: Instagram

અભિનેતાની કોમેડી ઉપરાંત, અવાજ પણ શાનદાર છે

Photo: Instagram