સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ 9 મે ના રોજ પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો

10 : May

Photo : Instagram

વિજય દેવરકોંડાનો પરિવાર તેલંગાણાના મહબૂબનગર જિલ્લાનો છે

10 : May

Photo : Instagram

 તેમના પિતાનું નામ દેવરકોંડા ગોવર્ધન રાવ અને માતાનું નામ દેવરકોંડા માધવી છે

10 : May

Photo : Instagram

 તેના પિતા ટીવી ડિરેક્ટર છે 

10 : May

Photo : Instagram

તેની માતા હૈદરાબાદમાં સ્પીક ઇઝીની માલિક છે

10 : May

Photo : Instagram

 વિજયનો એક નાનો ભાઈ આનંદ દેવરકોંડા છે, જે પણ એક અભિનેતા છે

10 : May

Photo : Instagram

વિજય દેવેરાકોંડાની રુમર્ડ ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાના છે

10 : May

Photo : Instagram

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની કુલ સંપત્તિ 55 કરોડ રૂપિયાથી વધુ છે

10 : May

Photo : Instagram

વિજય દેવેરાકોંડા પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે

10 : May

Photo : Instagram

તેમની પાસે અનેક લગ્ઝરી કાર પણ છે

10 : May

Photo : Instagram