31 January 2025

ભૂલથી પણ કોઈને ગિફ્ટમાં ના આપવું જોઈએ પર્સ ! જાણો કેમ?

Pic credit - Meta AI

ઘણીવાર લોકો સ્ત્રીઓને પર્સ ભેટમાં આપવાનું પસંદ કરે છે, તો મહિલાઓ પણ પુરુષોને પર્સ ગિફ્ટ કરે છે

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર જો તમે કોઈને પર્સ આપો છો તો મોટી મુસિબત આવી પડે છે

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે આપણે કોઈને પર્સ ભેટમાં આપીએ છીએ, ત્યારે આપણી સંપત્તિ અને ગ્રહોની શુભ અને અશુભતા બંનેનું તે વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે.

Pic credit - Meta AI

આપણે ફક્ત એવી જ વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ જે શુભ હોય ના કે નકારાત્મક.

Pic credit - Meta AI

પર્સ આપણી નાણાકીય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, જે પૈસાનો આપણને લાભ થવાનો હોય છે તે સામેની વ્યક્તિને થઈ જાય છે

Pic credit - Meta AI

વાસ્તવમાં, આપણે આપણા પર્સમાં પૈસા રાખીએ છીએ અને જો આપણે તે કોઈને ભેટ તરીકે આપીએ છીએ, તો આપણી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

Pic credit - Meta AI

આ એ વાતનું પ્રતીક છે કે આપણે આપણી સકારાત્મક નાણાકીય ઉર્જા બીજા કોઈને મોકલી રહ્યા છીએ.

Pic credit - Meta AI

એવું પણ શક્ય છે કે તમારી નકારાત્મક નાણાકીય પરિસ્થિતિ બીજા કોઈને લાગી શકે છે

Pic credit - Meta AI

એવું પણ શક્ય છે કે તમારી નકારાત્મક નાણાકીય પરિસ્થિતિ બીજા કોઈને લાગી શકે છે

Pic credit - Meta AI