17 April 2025

તુલસીના છોડ પાસે કેમ દીવો પ્રગટાવવામાં આવે છે? જાણી લો ચમકી ઉઠશે કિસ્મત

Pic credit - google

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.

Pic credit - google

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. આથી ભગવાન શાલિગ્રામ તુલસીના મૂળમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે.  

Pic credit - google

 પણ તમે જોયું હશે કે મોટાભાગના લોકો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવે છે તો તેની પાછળ શું કારણ છે ચાલો જાણીએ

Pic credit - google

તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. કાળી શક્તિઓનો પ્રભાવ ઘરમાં પડતો નથી.

Pic credit - google

તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં આવતા અવરોધોનો અંત આવે છે.

Pic credit - google

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

Pic credit - google

શાસ્ત્રો અનુસાર, તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવો પણ અત્યંત શુભ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

Pic credit - google

જો ઘર-પરિવારમાં ઝઘડાઓ ખુબ જ થતા હોય તો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઝઘડા અટકે છે અને ઘરમાં શાંતિનો સંચાર થાય છે.

Pic credit - google

તુલસી પાસે ઘીનો દીવો કરવો તેમજ સાંજના સમયે દીવો કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.

Pic credit - google