શાસ્ત્રો અનુસાર, ઘરમાં કબૂતરનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેનાથી ઘણા શુભ સંકેત મળે છે
Pic credit - google
પણ શું તમે જાણો છો કે ઘરમાં કબૂતરનું પીંછું રાખવાથી શું થાય છે? જો નહીં તો ચાલો જાણીએ
Pic credit - google
વાસ્તુ શાસ્ત્રમાં ઘણી બધી એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે, જેની આપણા ઘરમાં સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
Pic credit - google
કબૂતરોને દેવતાઓના દૂત કહેવામાં આવે છે. તેથી, ઘરમાં કબૂતરનું પીંછું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Pic credit - google
એવું કહેવાય છે કે ઘરમાં કબૂતરનું પીછું રાખવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે.
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કબૂતરનું પીંછું બેઠક રુમાના દક્ષિણ ખૂણામાં, રસોડાના ઉત્તર ખૂણામાં અને બેડરુમના પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ.
Pic credit - google
ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં કબૂતરનું પીંછું રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે પરિવારનું વાતાવરણ ખુશનુમા રહે છે.
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં કબૂતરનું પીંછું રાખવાથી ગરીબી દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલે છે. તમને જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી