23 May 2025

કળા કરતો કે નાચતો મોર જોવો કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં મોરનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, ક્યાંક મોર જોવાથી આપણને અલગ અલગ સંકેતો મળે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં, જો મોરને નાચતા કે કળા કરતા જોવો છો તો તે કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ શુભ છે કે અશુભ?

Pic credit - google

સવારે અચાનક મોર જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ ખૂબ સારો રહેવાનો છે.

Pic credit - google

જો કે વહેલી સવારે ક્યાંક નાચતા મોર જુઓ છો, તો તે જીવન સાથે સંબંધિત સારા અને ખરાબ બંને સંકેતો આપે છે.

Pic credit - google

નાચતો કે કળા કરતો મોર જોવો તે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેવો સંકેત હોઈ શકે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે નાચતા મોરને જોવો એ પણ સંકેત આપી શકે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કંઈક નવું થવાનું છે.

Pic credit - google

અચાનક સવારે નાચતા મોર જુઓ છો, તો તે સૂચવે છે કે લોકો તમારા કાર્યો પર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે સાવચેત રહેવું જોઈએ.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google