ઘરમાં પિતૃ દોષ લાગ્યો હોય તો કેવા સંકેતો મળે છે?

Pic credit - wHISK

હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, પિતૃ દોષ ત્યારે થાય છે જ્યારે પૂર્વજોની આત્માઓ સંતુષ્ટ ન હોય. જ્યારે પિતૃ દોષ થાય છે, ત્યારે વ્યક્તિને અનેક પ્રકારના સંકેતો મળવા લાગે છે.

Pic credit - wHISK

પિતૃ દોષને કારણે, વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ચાલો જાણીએ કે કયા સંકેત પિતૃ દોષ લાગ્યો તેના છે

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, જ્યારે ઘરમાં પિતૃ દોષ હોય છે, ત્યારે પરિવારના સભ્યો વચ્ચે બિનજરૂરી ઝઘડા થાય છે અને પરિવારના સભ્યો સતત બીમાર પણ રહે છે.

Pic credit - wHISK

ઘણી વખત, બધા પ્રયત્નો છતાં, પતિ-પત્ની બાળકોનું સુખ મેળવી શકતા નથી. આ પણ પિતૃ દોષનું કારણ માનવામાં આવે છે

Pic credit - wHISK

જો પીપળાનો છોડ અચાનક આંગણામાં કે કુંડામાં વાવ્યા વિના ઉગી જાય, તો તેને અશુભ માનવામાં આવે છે. આ એક સંકેત છે કે પૂર્વજો નાખુશ છે

Pic credit - wHISK

ઘરમાં નાની-નાની દુર્ઘટનાઓ કે અકસ્માત, ઇજા પણ પિતૃ દોષની નિશાની માનવામાં આવે છે.

Pic credit - wHISK

મહેનત છતાં સફળતા ન મળવી, પ્રમોશન બંધ થવું કે વ્યવસાયમાં અચાનક નુકસાન થવું એ પણ પિતૃ દોષનું પરિણામ હોઈ શકે છે.

Pic credit - wHISK

લગ્ન જેવા શુભ પ્રસંગોમાં અચાનક અવરોધો આવવા અને કામ અધૂરું રહેવું એ પણ પિતૃ દોષના લક્ષણો છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK