29 august 2025

રાત્રે સૂતા પહેલા પગ કેમ ધોવા જોઈએ? જાણો કારણ

Pic credit - wHISK

જ્યારે કોઈ વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી સૂવા જાય છે, ત્યારે તે શાંતિથી ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે.

Pic credit - wHISK

પરંતુ થાકના કારણ મોટાભાગના લોકો જમીને થોડી જ વારમાં હાથ પર ધોયા વગર સૂઈ જાય છે

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં શકુન શાસ્ત્ર રાતે સૂતા પહેલા ખાસ કરીને પગ ધોવાનું ખૂબ મહત્વ છે, ત્યારે ચાલો જાણીએ સૂતા પહેલા પગ કેમ ધોવા જોઈએ?

Pic credit - wHISK

શકુન શાસ્ત્ર અનુસાર, રાત્રે સૂતા પહેલા પગને સારી રીતે ધોવા જોઈએ. પગ ધોયા પછી, સ્વચ્છ કપડાથી લુછીને સૂઈ જવું જોઈએ

Pic credit - wHISK

માન્યતા અનુસાર, ગંદા પગ સાથે સૂવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - wHISK

ગંદા પગે સૂવું ગંદકીને નોતરે છે આથી પગ ધોયા વગર સૂવાથી  ગરીબી આવે છે

Pic credit - wHISK

સાયન્સ મુજબ પગમાં આપડે દિવસભર મોજાં અને ચપ્પલ કે બુટ પહેલા હોય છે, પસીનાને કારણે પગ પર બેક્ટેરિકા વધવા લાગે છે

Pic credit - wHISK

આ ઉપરાંત ઘરમાં ચાલતી વખત પગની નીચે ઘણા નાના નાના જંતુ મરી જતા હોય છે, આથી રાતે પગ ધોઈને સુવું જોઈએ

Pic credit - wHISK

પગ ધોઈને સૂવાથી ઉંઘ સારી આવે છે, તેમજ ગંદા પગના કારણે થતી બિમારીનો ભોગ બનતા પણ તમે બચો છો

Pic credit - wHISK

નોધ: અહીં આપેલી માહિતી શાસ્ત્રોના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - wHISK