08 september 2025

ઘરમાં પીળી ભમરીનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - wHISK

કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ કે જીવોનું ઘરમાં આવું કેટલાક સંકેતો આપે છે, પણ શું તમને ખબર છે ઘરમાં પીળી ભમરીઓનું ઘરમાં આવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - wHISK

શાસ્ત્રો અનુસાર, ઘરમાં ભમરીઓનું આગમન અશુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

વાસ્તુ મુજબ ઘરમાં પીળી ભમરીઓનું આવવું તે ભવિષ્યમાં અકસ્માતનો કે મોટી સમસ્યાના સંકેત આપે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, ઘરમાં ભમરીઓનો મધપૂડો હોવો પણ અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં તેનો મધપૂડો હોય છે, ત્યાં આર્થિક સંકટ શરૂ થાય છે.

Pic credit - wHISK

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરમાં પીળી ભમરીઓનું ઘરમાં આવવું પરિવારના કોઈપણ સભ્ય માટે મુશ્કેલીનો સંકેત આપે છે.

Pic credit - wHISK

ઘરમાં પીળી ભમરીનું આવવું તે ઘરમાં ભયનો સંકેત માનવામાં આવે છે.

Pic credit - wHISK

 ઘરમાં પીળી ભમરીનું આવવું દુર્ભાગ્યનો સંકેત આપે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK