26 April 2025

ભુલથી પણ ઓફિસ ટેબલ પર ના રાખવી જોઈએ આ વસ્તુઓ

Pic credit - google

જે લોકો ઓફિસમાં કામ કરતા હોય છે તેમને પોતાના ડેસ્કને સુંદર રીતે સજાવવાનું ખૂબ પસંદ હોય છે

Pic credit - google

જોકે, શું તમે જાણો છો કે ઘણી વસ્તુઓ એવી છે જે તમારા ડેસ્ક પર બિલકુલ ન રાખવી જોઈએ?

Pic credit - google

આ વસ્તુઓ ઓફિસ ડેસ્ક પર રાખો છો તો તમારી પ્રગતિ અટકી જાય છે.

Pic credit - google

તુલસીનો છોડ ઓફિસ ડેસ્ક પર ન રાખવો જોઈએ કારણ કે તેની પૂજા કરવામાં આવે છે, તેથી તેને ગંદા હાથે સ્પર્શ કરવાની મનાઈ છે

Pic credit - google

તૂટેલી વસ્તુઓ ક્યારેય ઓફિસ ટેબલ પર ન રાખવી જોઈએ.

Pic credit - google

આ સાથે ઓફિસના ટેબલ પર ધારદાર વસ્તુ એટલે કે કાતર, છરી જેવી વસ્તુઓ ટેબલ પર ના રાખવી જોઈએ.

Pic credit - google

ઓફિસ ડેસ્ક પર બેસીને ક્યારેય ખાવું કે પીવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આ નકારાત્મક ઉર્જા વધારે છે.

Pic credit - google

કૃત્રિમ ફૂલો પણ ઓફિસ ટેબલ પર ન રાખવા જોઈએ, આ કારકિર્દીને અવરોધે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google