અચાનક કાચિંડો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ છે કે અશુભ
Pic credit - google
કાચિંડા એક અનોખું પ્રાણી છે જે રંગ બદલે છે, જે ઝાડ અને બગીચામાં રહે છે, પરંતુ ક્યારેક તે ઘરની આસપાસ જોવા મળે છે.
Pic credit - google
ત્યારે કાચિંડાનું ઘરમાં આવવું કે અચાનક કાચિંડાનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? ચાલો જાણીએ
Pic credit - google
જો સોમવાર અને શનિવારે કાચિંડા દેખાય છે, તો તેને શુભ માનવામાં આવે છે. તે નાણાકીય લાભ ના સંકેત આપે છે.
Pic credit - google
જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને કાચિંડો દેખાય, તો કામ પૂરા થવાના સંકેત આપે છે તેમજ બગડેલા કામ સારી રીતે પૂર્ણ થાય છે.
Pic credit - google
જો કાચિંડો તમારા રસ્તા આગળથી પસાર થાય, તો તે પણ શુભ માનવામાં આવે છે, અને તે પણ કાર્ય પૂર્ણ થવા સંકેત આપે છે.
Pic credit - google
તેમજ જો કાચિંડો તમારા શરીર પર પડે છે તો તે ધન લાભના સંકેત આપે છે.
Pic credit - google
ઘરમાં કાચિંડાનું આવવુ સારું માનવામાં આવે છે. પરંતુ તેને નુકસાન પહોંચાડ્યા વિના ઘરમાંથી ભગાડી દો, કારણ કે તે નુકસાન પહોંચાડી શકે છે.
Pic credit - google
જો તમે કાચિંડાને રંગ બદલતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને છેતરવા જઈ રહી છે અથવા તમને નુકસાન પહોંચાડવા જઈ રહી છે. તેથી સાવચેત રહો.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી