11 May 2025

સીઝફાયર બાદ પણ પાકિસ્તાન હુમલો કરે, તો ભારત ક્યાં કરી શકે છે કેસ?

Pic credit - google

તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ માટે સંમત થયા છે

Pic credit - google

ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચેનો તણાવ હાલ પૂરતો શાંત થયો છે

Pic credit - google

વિદેશ સચિવના જણાવ્યા મુજબ, બંને દેશો પાણી, જમીન અને આકાશમાં સીઝફાયર માટે સંમત થયા છે

Pic credit - google

12 મેના રોજ, ભારત અને પાકિસ્તાન બંનેના DGMOs ફરી વાતચીત કરશે

Pic credit - google

પણ જો સીઝફાયર હોવા છત્તા પાકિસ્તાન ભારત પર હુમલો કરે છે તો ભારત ક્યાં કેસ ફાઈલ કરી શકે છે?

Pic credit - google

તમને જણાવી દઈએ કે જ્યારે બંને દેશો સંમત થાય ત્યારે જ સીઝફાયર કરવામાં આવે છે

Pic credit - google

પણ જો તેમ છત્તા પાકિસ્તાન હવે સીઝફાયરનો ભંગ કરે છે, તો આ મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારત મુદ્દો ઉઠાવી શકે છે.

Pic credit - google

ભારત આ મામલે સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી નિરીક્ષક જૂથ સમક્ષ મુદ્દો ઉઠાવી શકે છે, અને આ બાદ સંયુક્ત રાષ્ટ્ર પાકિસ્તાન વિરુદ્ધ સખત પગલા લઈ શકે છે.

Pic credit - google